Home » GL Community » Jokes
એક ભાઈ બદામ વેચતા હતા.બીજા ભાઈએ પૂછયું, જરા કહો તો, બદામ ખાવાથી શું ફાયદો થાય ? પહેલો ભાઈ કહે, બુદ્ધિ ધારદાર થાય. બીજો ભાઈ કહે, એ કેવી રીતે થાય ? પહેલો ભાઈ કહે, બોલો, એક કિલો ચોખામાં કેટલા દાણા હોય ? બીજો ભાઈ કહે, મને ખબર નથી. પહેલા ભાઈએ તેને એક બદામ ખવડાવી પછી પૂછ્યું, […]
ચંગૂ ખૂબ દિવસોથી પરેશાન , એમના મિત્ર એનાથી મળવા આવ્યા !! ચંગૂ ; ચાર મહીના પહેલા લોન લઈને મે એક ગાડી લીધી , પણ કિશ્ત ના ભરવાને કારણ લોકો ગાડી પરત લઈ ગયા મિત્ર- આથી તૂ પરેશાન છે ,ચંગૂ નહી હું વિચારી રહ્યું છું કે લગ્ન પણ લોન લઈને કરતો તો સારું રહેતું !!
ગબ્બર: અરે ઓ સામ્બા ! કિતના ઈનામ રખ્ખે હૈ સરકાર હમ પર ? સામ્બા : પચાસ હજાર. ગબ્બર: (ફાંકામાં આવીને ) સુના તુમને? પૂરે પચાસ હજાર ! વો ઇસલિયે કે પચાસ પચાસ કોસ દૂર ગાંવ મેં , રાત કો.. સામ્બા: ( વચ્ચેથી અટકાવે છે ) એક મિનિટ બોસ, કરેક્શન હૈ….પચાસ હજાર મેં સે 28% GST […]
એક દિવસ એક બાળક સ્કૂલમાં મોડો પહોંચ્યો. શિક્ષકઃ આજે તુ સ્કૂલે મોડો કેમ પહોંચ્યો? વિદ્યાર્થીઃ સાઈનબોર્ડના કારણે મોડો પહોંચ્યો મેમ. શિક્ષકઃ કેવી રીતે સાઈન બોર્ડના કારણે..? વિદ્યાર્થીઃ રસ્તા પર લાગેલા લાઈન બોર્ડ પર લખ્યુ હતુ… આગળ સ્કૂલ છે, ધીરે ચાલો, એટલા માટે હું ધીરે ચાલ્યો અને મોડુ થઈ ગયુ. શિક્ષક બેભાન….
કલર્ક-સાહેબ શુ તમે મહેરબાની કરીને મને એક થી દસ તારીખ સુધીની રજા આપશો મેનેજર ; પણ આટલી લાંબી રજાની શુ જરૂર છે છે ? કલર્ક ; વાત એ છે કે સાહેબ મારા હમણા જ લગ્ન થયા છે અને મારી પત્ની હનીપૂન માટે કશ્મીર જઈ રહી છે તો હુ વિચારુ છુ કે હુ પણ તેની સાથે […]
એક સ્ત્રી : લાલ મિર્ચ દે દો. શેઠ (નોકર) : હરિ મિર્ચ દે દો. સ્ત્રી : શેઠજી, મૈંને લાલ મિર્ચ માગી હૈ. શેઠ : હરિ મિર્ચ દે દો જલદી. સ્ત્રી ( ગુસ્સામાંં) : શેઠજી, મૈં કિતની બાર કહૂં કી મૈંને લાલ મિર્ચ માગી હૈ. શેઠ : ગુસ્સા મત કરો બહનજી, લાલ મિર્ચ હી દૂંંગા, હરિ […]
એક પહેલવાન દુબળા-પાતળા માણસની ધોલાઈ કરી રહ્યો હતો. ભેગી થયેલી ભીડમાંથી એક માણસે પૂછ્યું: ‘ઉસ્તાદ ! તમે આ માણસને શા માટે મારો છો ?’ પહેલવાને એ માણસને મારવાનું ચાલુ રાખતાં જવાબ આપ્યો : ‘મારો અગરબત્તીનો ધંધો છે. આ માણસના છાપામાં મેં જાહેરખબર આપી હતી ‘પહેલવાન છાપ અગરબત્તી’ અને એણે છાપી નાખ્યું- ‘અગરબત્તી છાપ પહેલવાન…!’ ***** […]
9 પ્રયત્નની અંદર કયો શબ્દ આપેલ છે તે શોધી અને બંદરને ફાંસીના માંચડે ચઢાવતાં અટકાવો. આ રમત અંગ્રેજી અને ગુજરાતી એમ બન્ને ભાષા માટે રમી શકાશે.
કહેવતના આડા અવળાં ગોઠવાયેલા શબ્દોને યોગ્ય ક્રમમાં ગોઠવી સાચી કહેવત અને તેનો અર્થ જણાવતી રમત એટલે જંબલ ફંબલ