Kavita
આમ ના કરી શકાય?..
મેં વિચાર્યું આમ ને તેમ, ના કરી શકાય? ને કરી શકાય, તો બીજું શું શું કરી શકાય? જો સરખી માવજત કરવામાં આવે, તો શું કોઈનાં પગલાનું દેવાલય ના કરી શકાય? ને એ દેવાલયની સામે એક પીપળો વાવી, એના ફરતે ચોરો બનાવી, એના પર થોડા ભાભલાઓને બેસાડી, ને પછી એ ભાભલાઓની સભામાં ભંગાણ ના પાડી શકાય? […]

Chandpa Hitesh
August 24 2020

ખબર નથી પડતી!
ખબરનથીપડતી, એનેમાંકહુંકેમાતૃભાષા; કારણકેમનેમારીમાતૃભાષામારાદેશજેવીલાગેછે.! જયારેજયારેએવુંલાગેકેહુંએનેખુબજસારીરીતેજાણુંછું, તેવાદરેકક્ષણપરકંઈકનવીજવિવિધતાનોપરિચયથાયછે, જાણેકેએમાંએકઅલગજધરોહરહોય.! ખબરનથીપડતી, કેહુંચાલ્યોતોહઈશ, પણક્યારેય ‘હેંડ્યો’કેમનથી!; પાણીપીધુંહશે , પણ ‘પોની’કેમનથીપીધું!, વાદળોવરસતાજોયાછે, પણ ‘વાદલડી’વરસતાકેમનથીજોઈ! અગણિતવારસવારપડતાંજોઈછે, પણક્યારેય ‘પરોઢિયું’ કેમનથીનિહાળ્યું! મારાહૃદયનીઅંદરઝાંખવાનોપ્રયાસતોકર્યોછે; પણક્યારેય ‘મનનીમાલીપા’જોવાનોપ્રયત્નકેમનથીકર્યો!; આવીજરીતેઘણુંબધુંકર્યુંછે, પણ ‘હંધુંય’કેમનથીકર્યું.! કહેવાયછેકે, બારગામેબોલીબદલાયછે; પણમજાનીવાતતોએછે, કેઆકહેવતપણબારગામેઅલગઅલગઢબમાંબોલાયછે; એવીજરીતેજેવીરીતેમાણસનીમાતૃભાષાઅલગઅલગહોયછે, પણદરેકનીમાનીમમતાતોએકસરખીજહોય. મનેતોલાગેછેકેમારીમાતૃભાષાજોડેહેતનુંએવુંબંધાણ છેજેમનેરોજઅલગપ્રતીતિકરાવેછે, એજચાલતીશ્રુષ્ટિમાંનવુંજીવનજીવતાશીખવાડેછે.! ખરેખરખબરનથીપડતી, એનેમાંકહુંકેમાતૃભાષા; કારણકેમનેમારીમાતૃભાષામારાદેશજેવીલાગેછે.!

Jay Pandya
July 05 2020

Article
માણ્યો છે ભોજન નો સ્વાદ ??
આજ ની દોડધામ વાળી જિંદગી માં માણસ ભોજન નો સ્વાદ માણવાનું ભૂલી ગયો છે, ક્યારે શું ખાધું? કેટલું ખાધું?? એ ગણવાનું પણ ભૂલી ગયો છે, એક કોળિયો હજી કંઠે થી નીચે નથી ઉતરતો અને બીજા કોળિયા સાથે તૈયાર એનો હાથ છે. આજ ના કળિયુગ માં માણસ જીભ નો સ્વાદ પણ ભૂલી ગયો છે. કઈ વાનગી […]

Devansh Solanki
January 21 2021

short poems..મારા મનની ઝરમર…
1.માપવી તી ઊંચાઈ મારે…આ ધરાતલ થી સ્વર્ગ સુધી…કીડીના દર થી… ઈશ્વર ના ઘર સુધી…પણ……….બનાવી આપે એની માપ પટ્ટી….નથી મળ્યો ઇવો કારીગર હજી સુધી….2. મનતો એક આઝાદ વિહરતું પંખી છે…એને બાંધીને ન રાખશો..ઉડવા દો એને..અવિરત…એની સીમાના ખંત સુધી…ગગનને પેલે પાર…ક્ષિતિજના ઇતિ: થી અંત સુધી…3.સામો મળે જો કોઈ તો..અને વાત જો નીકળે…લોકો કહે…દોસ્ત યે અંદાજ બહુત સચ્ચા […]

Nirav Kriplani
April 23 2020

Shayri
Jokes
Stories
અકબર-બીરબલની વાર્તા
મુસ્તકા નામે પોપટનો એક વાપારી હતો. તે પોપટને પકડીને તેને બોલતાં શીખવાડતો અને તેને પોપટના શોખીન માણસોને વેચી દેતો. એક દિવસે તેના હાથમાં એક સુંદર પોપટ આવ્યો. તેણે તે પોપટને સારીસારી વાતો શીખવાડી અને બધા જ પ્રકારની બોલી શીખવાડી અને તેને લઈને તે અકબરના દરબારમાં ગયો. દરબારમાં જઈને મુસ્તફાએ પોપટને પૂછ્યું, બોલ, આ કોના દરબાર […]

Rahul Viramgamiya
February 17 2020

ચાલાક પરી
પરી બહુ તોફાની. તેની મમ્મી બપોરના સમયે કંઈક ખરીદી કરવા ગયાં.ઘરમાં દાદીમા બીમાર એટલે તેને કહ્યું,‘પરી, દાદીમાને કંઈ જોઈએ તો આપજે. હું હમણાં બજારમાં જઈને આવું છું. ઘર અંદરથી બંધ કરીને બેસને. કોઈપણ અજાણ્યા માણસો આવે તો ઘર ખોલવાનું નહી. પરીએ જોયું કે દાદીમા ઘઘસાટ ઊંઘતાં હતાં. અચાનક તેની નજર દાદામાના મોબાઈલ પર પડી. તેણે […]

Rahul Viramgamiya
February 13 2020

અભિમાની કાગડો
એક હતો કાગડો. તે ખૂબ જ અભિમાની. એક દિવસે તે ઊડી રહ્યો હતો તેવામાં ભૂલથી એક ચકલી ઉડતાં-ઉડતાં તેને અથડાઈ. ચકલીને થોડું વાગ્યું. તે કંઈ બોલી નહીં, પણ કાગડાએ ક્રોધમાં આવીને તેને ધક્કો માર્યો. હવે જ્યારે પણ ચકલી એક ડાળ પર સાંજે બેસતી ત્યારે ત્યારે કાગડો આવીને તેને બહુ જ હેરાન કરતો. ચકલી કાગડાથી ખૂબ […]

Rahul Viramgamiya
February 12 2020

Others
મા તારો પાલવ યાદ આવે…
સાંજ પડે ને માં તારો પાલવ યાદ આવે,આ મોટપ ની મજા પણ આજે મને ફિક્કી લાગે.બસ આજે મને મારુ બાળપણ યાદ આવે,દુખી થાતા જ્યારે ત્યારે માં તારો પાલવ યાદ આવે.આજે ભલે મોટા થયા અમે પણ માં તુ યાદ આવે.બાળપણ ના દુ:ખ મા તો માં ના પાલવ માં રોતા,દુ:ખ તો આજે પણ છે પણ કેમ એને […]

Rahul Viramgamiya
February 05 2020

કોઈકે મને પૂછ્યું કે કેવી હોય છે માં?
કોઈકે મને પૂછ્યું કે કેવી હોય છે માં?જવાબ માં મેં કહ્યું કે એવી હોય છે માં, જે આપણે દુનિયા દેખાડે છે,ભૂખી રહી છે પોતે ને આપણે જમાડે છે,ઠંડી સહન કરીને આપણે આચળ ઓઢાડે છે,કંઈક વાગી જાય તો આપણી સાથે રડે છે જે ………..એવી હોય છે માં બોલતા આપણે શીખવે છે,ચાલતા આપણે શીખવે છે,લખતા આપણે શીખવાડે […]

Rahul Viramgamiya
December 04 2019
