એકંદરે ઉપયોગી અને સુવિધાજનક છે
બિનગુજરાતી લોકો પણ સહજતાથી સાચી જોડણીવાળો શબ્દ પારખી શકે છે
મદદ માર્ગદર્શિકા અને કી-બોર્ડની સુવિધા સારી છે
ડીક્ષનરી વિના ઝડપથી કાર્ય થતાં સમયની બચત થાય છે
સાચું ગુજરાતી લખી શકવાનો વિશ્વાસ અને જોડણી શુદ્ધિની દિશામાં અતિ ઉપયોગી છે
ગુજરાતી ભાષાની સાચી જોડણી જોવા માટે જોડણીકોશની જરૂરિયાત રહેતી નથી એટલે સરસ સ્પેલચેકર ગુજરાતી ભાષાના વિદ્યાર્થી, સાહિત્યકાર અને લેખક માટે સમય બચાવનાર મહત્ત્વની ચાવી છે”
ગરવી ગુજરાતી માટે સૌથી શ્રેષ્ઠ એપ. આભાર
ગુજરાતી ભાષાનો શિરમોર એવો આ શબ્દકોશ ખૂબ જ ઉપયોગી છે. જ્યારે કોઈ શબ્દોના અર્થ જાણવો હોય છે ત્યારે ખૂબ મદદરૂપ થાય છે. ખરેખર ભગવદ્ગોમંડલ જ્ઞાનકોશની અપાર સમૃદ્ધિ માટે અત્યંત ગર્વની લાગણી અનુભવું છું.
પૂજામાં મુકવા જેવો અદ્ભૂત ગ્રંથ. એપ પણ એટલી જ સરસ !!
આ શાન છે ગુજરાતની, આ શાન છે માતૃભાષાની, જય જય ગરવી ગુજરાત
કહેવતના આડા અવળાં ગોઠવાયેલા શબ્દોને યોગ્ય ક્રમમાં ગોઠવી સાચી કહેવત અને તેનો અર્થ જણાવતી રમત એટલે જંબલ ફંબલ
બાળપણમાં માણેલા અને હવે ભૂલાતં-વિસરાતાં જતાં જ્ઞાન વર્ધક કોયડાઓની રમત એટલે ઉખાણાં
ચાની ચૂસકીની લિજ્જત વધારતી આડી ઊભી ચાવીની લોકપ્રિય અને રસપ્રદ રમત એટલે ક્રોસવર્ડ. અહીં તમે તરત જ જવાબ સાચો છે કે ખોટો તે જાણી શકાશે.