Latest Shayri

Home » GL Community
“હું” એ સોરઠની ઘરામાં જન્મેલા મહાન શાયરો, ગઝલકારો અને સંગીતકારોનો પાડોશી. આમ તો રાજકોટનો વતની અને ઇલેક્ટ્રીકલ એંજીનીયર, પણ નાનપણમાં શિક્ષકોએ પાડેલી લખવાની આદતોએ આજે મને આજે કવિતાઓ, શાયરી અને પધ્ય લખતો કરી દીધો. હું હવે ગુજરાતી ભાષામાં રહેલી એક અનોખી જ્યોતને મારી સ્વરચિત રચનાઓના સ્વરુપમાં પ્રજ્વલ્લિત કરી તમારા સુધી પહોચાડવાનો પ્રયાસ મારી મારી જીવાતી જિંદગીની હરેક ક્ષણમાં કરી રહ્યો છું. શબ્દપાન કરવા પધારેલ હરકોઈને લેખનના સુરાલયમાં ભમતો આ સાકી 'રૂદ્ર' હદયભાવથી આવકારે છે !
બે માથાં અને બે પગ, જાણે એને આખું જગ, જે કોઈ આવે એની વચમાં, કપાઈ જાય એની કચકચમાં કાતર •] એક પ્રાણી એવું, જે વન-વગડામાં રહેતું, મોટા-મોટા કાન, ને શરીર છે સુંવાળું સસલું •] નાનું મોટું મળે ને પાણીમાં એ તરે, સૌ સવારી કરે, તેને કયું વાહન કહે? હોડી-નાવડી •] વડ જેવાં પાન, ને શેરડી […]
જવ આયુર્વેદિય મતે જવ તૂરા, મધુર, શીતળ, મળને ઉખેડનાર, મૃદુ, વ્રણ-ચાંદા માટે હિતાવહ, લૂખા, બુદ્ધિ તથા જઠરાગ્નિ વધારનાર, પચી ગયા પછી તીખા, સ્વર માટે હિતકારી, બળ આપનાર, વાયુ તથા મળને નીચે ધકેલનાર, પચવામાં હલકા, વર્ણ સ્થિર કરનાર, ગળા તથા ત્વચાના રોગો, કફ, પિત્ત, મેદ, પથરી, ડાયાબિટીસ, સોજા, દમ, તરસ, ઉધરસ મટાડનાર છે. […]
કહેવતના આડા અવળાં ગોઠવાયેલા શબ્દોને યોગ્ય ક્રમમાં ગોઠવી સાચી કહેવત અને તેનો અર્થ જણાવતી રમત એટલે જંબલ ફંબલ
મગજને કસરત કરાવતી, યાદશક્તિ વધારતી તથા રમત રમતમાં વિરુદ્ધાર્થી કે પર્યાપવાચી શબ્દો શીખવતી રમત એટલે વર્ડ મેચમાં. આ રમતમાં 20 બ્લોક પાછળ 20 શબ્દો છુપાયેલા હશે.
ચાની ચૂસકીની લિજ્જત વધારતી આડી ઊભી ચાવીની લોકપ્રિય અને રસપ્રદ રમત એટલે ક્રોસવર્ડ. અહીં તમે તરત જ જવાબ સાચો છે કે ખોટો તે જાણી શકાશે.