Typing Master

Time:
Paragraph
Sentence

૨૨ ઑક્ટોબર ૧૯૨૨ના રોજ નાઇરોબીમાં જન્મેલા શ્રી રતિલાલ ચંદરયાએ પોતાનું પ્રાથમિક અને માધ્યમિક શિક્ષણ નાઇરોબી અને મોમ્બાસાની શાળામાં લીધું અને ત્યાં એક વિષય તરીકે થોડું ઘણું ગુજરાતી શીખ્યા. માધ્યમિક બાદ આગળ શિક્ષણ લેવાના બદલે તેઓ પિતાના વ્યવસાયમાં જોડાઈ ગયા. બીજા વિશ્વયુદ્ધ વખતે તેમનો પરિવાર સ્વદેશ પરત ફર્યો અને વર્ષ સુધી મુંબઈ અને વતન જામનગરમાં રહ્યો. બીજા વિશ્વયુદ્ધનો સમય દુનિયાની મહાસત્તાઓ માટે નિર્ણાયક હતો. સમય ગાળા દરમ્યાન એવું કહી શકાય કે ગુજરાતી ભાષાના ઇતિહાસમાં આધારસ્તંભ સમાન ઘટના ગુજરાતીલેક્સિકોનના બીજ શ્રી રતિલાલ ચંદરયાના મનમાં રોપાયા. વિશ્વયુદ્ધની સમાપ્તિની સાથે રતિલાલ ચંદરયા સપરિવાર ૧૯૪૬માં પોતાની કર્મભૂમિ કેન્યા પરત ફર્યા. બીજા વિશ્વયુદ્ધનો સમયગાળાએ રતિલાલ ચંદરયાના જીવનમાં બે મહત્ત્વના નવા આયામ લઈને આવ્યો જેમકે ધર્મપત્ની વિજ્યાલક્ષ્મી બહેનનું આગમન અને ટાઇપિંગનું જ્ઞાન.

Gujarati Keyboard Guideline

a
aa
I
ee
u
oo
e
ai
o
au
અં
aM
અ:
a:
E
O
શ્ર
shra
ક્ષ
Xa
જ્ઞ
Gya
ત્ર
tra
Ru
દ્ય
dya
કૃ
kRu
ક્ર
kra
દ્ર
dra
ર્ક
rk
ka
kha
ga
gha
cha
Cha
ja
za
Ta
Tha
Da
Dha
Na
ta
tha
da
dha
na
pa
fa
ba
bha
ma
ya
ra
la
va
sh
sa
Sha
ha
La

More From Special

Interactive Games

Quick Quiz

મગજને કસરત કરાવતી અને જોડકાં જોડો પદ્ધતિ દ્વારા શબ્દ અને અર્થ કે સમાનાર્થીને જોડતી એક રસપ્રદ રમત એટલે ક્વિક ક્વિઝ.

General Knowledge Quiz

સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારીમાં મદદરૂપ થતી, સામાન્ય જ્ઞાન વધારતી અને અબાલ-વૃદ્ધ સૌને રમવી પસંદ રમત એટલે જનરલ નોલેજ ક્વિઝ.

Word Match

મગજને કસરત કરાવતી, યાદશક્તિ વધારતી તથા રમત રમતમાં વિરુદ્ધાર્થી કે પર્યાપવાચી શબ્દો શીખવતી રમત એટલે વર્ડ મેચમાં. આ રમતમાં 20 બ્લોક પાછળ 20 શબ્દો છુપાયેલા હશે.

Latest Ebook

Recent Blog

GL Projects