Toronto Prarthana Sabha

ગુજરાતીલેક્સિકોનના સ્થાપક અને ઇન્સ્ટિટ્યૂટ ઑફ જૈનોલૉજીના પ્રણેતા, વિરલ સ્વપ્નદૃષ્ટા, કુશળ ઉદ્યોગપતિ અને સદૈવ સેવાપરાયણ શ્રી રતિલાલ પ્રેમચંદ ચંદરયાને શ્રદ્ધાંજલિ આપવા ટોરેન્ટો ખાતે એક પ્રાર્થના સભાનું આયોજન ઑક્ટોબર 2013માં કરવામાં આવેલ હતું.

ટોરેન્ટો પ્રાર્થનાસભાના વ્યકતવ્યની માહિતી નીચે આપેલી લિંક ઉપરથી ડાઉનલોડ કરી શકાશે. Download PDF

આ ઉપરાંત મુંબઈ, સિંગાપોર, ટોરેન્ટો, લંડન મુકામે પણ વિવિધ દિવસોએ પ્રાર્થનાસભાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેની યાદી નીચે મુજબ છે.

અમદાવાદ સ્મરણાંજલિ સભા – ઑક્ટોબર 2013

મુંબઈ પ્રાર્થના સભા – ઑક્ટોબર 2013

લંડન પ્રાર્થના સભા – ઑક્ટોબર 2013

સિંગાપોર પ્રાર્થના સભા – ઑક્ટોબર 2013

Interactive Games

Crossword

ચાની ચૂસકીની લિજ્જત વધારતી આડી ઊભી ચાવીની લોકપ્રિય અને રસપ્રદ રમત એટલે ક્રોસવર્ડ. અહીં તમે તરત જ જવાબ સાચો છે કે ખોટો તે જાણી શકાશે.

Ukhana

બાળપણમાં માણેલા અને હવે ભૂલાતં-વિસરાતાં જતાં જ્ઞાન વર્ધક કોયડાઓની રમત એટલે ઉખાણાં

Word Search

આડા ઊભાં ગોઠવાયેલા શબ્દોમાંથી સાચો શબ્દ શોધતી ગુજરાતી ભાષાની ઓનલાઇન રમાતી પ્રથમ રમત એટલે વર્ડ સર્ચ.

Latest Ebook

Recent Blog

GL Projects