| Proverb | Meaning |
| Never cackle till your egg is laid | હાથમાં આવે નહીં ત્યાં સુધી હરખાવું નહીં |
| Never cast dirt into that fountain of which you have sometime drunk | જેનું ખાધું હોય તેનું ખોદશો નહીં |
| Never cross your bridges till you come to them | આપ મૂઆ વિના સ્વર્ગે ન જવાય |
| Never do things by halves | કોઈ પણ કાર્ય અધુરું છોડવું નહીં |
| Never judge by appearances | બાહ્ય દેખાવથી છેતરાશો નહીં |
| Never put off till tomorrow what you can do (can be done) today | આજનું કામ કાલ પર ન રાખવું |
| Never quit certainty for hope | કદાપી નિરાશ ન થશો |
9 પ્રયત્નની અંદર કયો શબ્દ આપેલ છે તે શોધી અને બંદરને ફાંસીના માંચડે ચઢાવતાં અટકાવો. આ રમત અંગ્રેજી અને ગુજરાતી એમ બન્ને ભાષા માટે રમી શકાશે.
ચાની ચૂસકીની લિજ્જત વધારતી આડી ઊભી ચાવીની લોકપ્રિય અને રસપ્રદ રમત એટલે ક્રોસવર્ડ. અહીં તમે તરત જ જવાબ સાચો છે કે ખોટો તે જાણી શકાશે.
આડા ઊભાં ગોઠવાયેલા શબ્દોમાંથી સાચો શબ્દ શોધતી ગુજરાતી ભાષાની ઓનલાઇન રમાતી પ્રથમ રમત એટલે વર્ડ સર્ચ.