Home » GL Community
ઘરમાં જ ઘરની વાત, મૂંઝાતી ફરે સંબંધ ઓઢી, જાત મૂંઝાતી ફરે ! ધારણ કરેલાં હોય સગપણ, આમ તો પણ અંશતઃ, ઓકાત મૂંઝાતી ફરે ! દીવા વગરના ટોડલા જેવું હૃદય ‘ને રક્તમાં, મિરાત મૂંઝાતી ફરે ! ઝળહળ થવા મથતી અમીરી, વાંઝણી કાં પૂર્વ, કાં પશ્ચાત, મૂંઝાતી ફરે ! સામાન્યરીતે થાય, એવું થાય નહીં ‘ને રાત, આખીરાત […]
પકડે જાતે હૈ ફરિશ્તોંકે લિખે પર નાહક આદમી કોઈ હમારા દમે-તહરીર ભી થા ? બનાકર ફકીરોંકા હમ ભેસ ‘ગાલિબ’, તમાશા-એ-અહલે-કરમ દેખતે હૈ ! તેરે વાદે પર જિએ હમ, તો યહ જાન જૂઠ જાના, કિ ખુશીસે મર ન જાતે, અગર ઐતબાર હોતા ! ‘ગાલિબ’, તેરા અહવાલ સુના દેંગે હમ ઉનકો, વહ સુનકે બુલા લેં, યહ ઈજારા […]
ક્યાંક દીવો ઝળહળે, ને યાદ આવીજાય તું શક્યતાઓ સળવળે, ને યાદ આવીજાય તું જિંદગીનો સાવ સીધો ને સરળ છે અર્થ, પણ અર્થ બીજો નીકળે, ને યાદ આવીજાય તું લાગણીના સ્પર્શથી પથરા ય પીગળે, છેવટે સ્હેજ માણસ પીગળે, ને યાદ આવીજાય તું બહુ સહી છે મેં અજાણ્યા દર્દની પીડા, સતત એજ ઘરમાંથી મળે, ને યાદ આવીજાય […]
अब अक्सर चुप-चुप से रहे हैं यूँ ही कभू लब खोले हैं पहले "फ़िराक़" को देखा होता अब तो बहुत कम बोले हैं दिन में हम को देखने वालो अपने अपने हैं औक़ात जाओ न तुम इन ख़ुस्क आँखों पर हम रातों को रो ले हैं फ़ितरत मेरी इश्क़-ओ-मुहब्बत क़िस्मत मेरी तन्हाई कहने की नौबत […]
જોઈ શકાતું હોય જો ધુમ્મસની આરપાર તો દ્રશ્ય પણ વહી શકે નસનસની આરપાર અજવાળું ઊગશે, હજારો વાર ઊગશે અંધારું નીકળ્યું ભલે ફાનસની આરપાર એણે કહેલો માર્ગ ક્યાં સમજી શક્યું કોઈ ખીલાની જેમ સૌ ગયા જીસસની આરપાર પૂછો નહીં કે એ પછી આકાર શું થયો ચારેય રેખા વિસ્તરી ચોરસની આરપાર સાચી ગઝલ હશે તો કશું પણ […]
ઘણા ચહેરા, ઘણી વાતો ઘણું મૂકી ગયો છું હું, અરીસો થઈ અને મુજ હાથથી ફૂટી ગયો છું હું. ઘણી મશહુર છે સ્ટોરી, ‘ટપકતી છત હતો પહેલાં’ પછી વરસ્યો ઘણો વરસાદ ને તૂટી ગયો છું હું વિચારૂં છું હજી ભીનાશ જેવું શું હશે અંદર !? નહીં તો આંખથી તો ક્યારનો છૂટી ગયો છું હું અરે હું […]
કેટલાં હૈયાં મહીં કીધો વિસામો, દોસ્તો ! યાત્રીએ જોવાં મજાનાં તીર્થધામો, દોસ્તો. સંસ્મરણનાં પુષ્પો હું સૂંઘી રહ્યો, વાંચી રહ્યો; પાંદડીઓ પર હતાં અગણિત નામો, દોસ્તો ! હોઠ પર હરદમ બિરાજો સ્મિતની થઈને લહેર; પાંપણે બિંદુ બની ક્યારેક ઝામો, દોસ્તો ! મારી દુનિયામાંય ધરતી છે, ને અવકાશ પણ, પગ મૂકો, પ્રગતિ કરો, વિસ્તાર પામો દોસ્તો ! […]
જેવો તેવોય એક શાયર છું, દોસ્ત, હું જ્યાં છું, ત્યાં બરાબર છું. શબ્દ છું-ક્ષર નથી, હું અક્ષર છું, યાને હું નિત્ય છું, નિરંતર છું. હું સ્વયં ફૂલ છું, હું અત્તર છું, જે કશું છું, હું દોસ્ત, અંદર છું. સત્ય છું, શિવ છું, હું સુંદર છું, પરથી પર યાને હું પરાત્પર છું. હું હતો, છું, હજીય […]
પ્રેમભીનાં ગુલાબ મોકલું છું, જાગરણના જવાબ મોકલું છું; પાંપણો સહેજ પણ ખુલી ના શકે, એવાં ગમતીલાં ખ્વાબ મોકલું છું. – વિવેક મનહર ટેલર અમારે જિંદગીના રંગ ને સાકાર કરવો છે, હૃદયની ભાવનાની ખુશ્બૂનો વિસ્તાર કરવો છે; અમે આવ્યા છીએ અહિયાં થોડાં ફૂલો લઈ, તમે થોડીક ધરતી દો તો એક ગુલઝાર કરવો છે. – બેફામ સાહેબની […]
મારા મરણ વખતે બધી મિલકત અહીં પથરાવજો મારી નનામી સાથ કબ્રસ્તાનમાં પણ લાવજો જે બાહુબળથી મેળવ્યું એ ભોગવી પણ ના શક્યો અબજોની દોલત આપતાં પણ એ સિકંદર ના બચ્યો. (૨) મારું મરણ થાતાં બધા હથિયાર લશ્કર લાવજો પાછળ રહે મૃતદેહ આગળ સર્વને દોડાવજો આખા જગતને જીતનારું સૈન્ય પણ રડતું રહ્યું વિકરાળ દળ ભૂપાળને નહિ કાળથી […]
જ્યારથી એ જણ કશાની શોધમાં છે, ત્યારથી આખું જગત વિરોધમાં છે. ચાહું છું એને વધારે તીવ્રતાથી, વ્યક્તિ જે જે મારી પ્રત્યે ક્રોધમાં છે. માનવી ને પહાડ વચ્ચે ફેર શો છે? એક આંસુમાં છે, બીજો ધોધમાં છે. હોય છે માણસ પ્રમાણે સત્ય નોખાં, મારું એ મારી કથાના બોધમાં છે. કૂંપળો તો છેવટે ઊગી જ જાશે, સેંકડો […]
પકડે જાતે હૈ ફરિશ્તોંકે લિખે પર નાહક આદમી કોઈ હમારા દમે-તહરીર ભી થા ? બનાકર ફકીરોંકા હમ ભેસ ‘ગાલિબ’, તમાશા-એ-અહલે-કરમ દેખતે હૈ ! તેરે વાદે પર જિએ હમ, તો યહ જાન જૂઠ જાના, કિ ખુશીસે મર ન જાતે, અગર ઐતબાર હોતા ! ‘ગાલિબ’, તેરા અહવાલ સુના દેંગે હમ ઉનકો, વહ સુનકે બુલા લેં, યહ ઈજારા […]
પ્રેમ કરતા પણ પ્રેમ છે તારા પ્રેમ માં, જિંદગી સ્વર્ગ ની જેમ છે તારા પ્રેમ માં, તારા વિના ક્યાંય ના ચાલે હવે તો, જીવવું મરવું છે તારા પ્રેમ માં…. જોતા જ કોઈ ગમી જાય તો શું કરવું, પણ એને પસંદ કરી જાય કોઈ બીજું તો શું કરવું, પણ જયારે કોઈ જિંદગી સાથે રમી જાય […]
ઘરમાં જ ઘરની વાત, મૂંઝાતી ફરે સંબંધ ઓઢી, જાત મૂંઝાતી ફરે ! ધારણ કરેલાં હોય સગપણ, આમ તો પણ અંશતઃ, ઓકાત મૂંઝાતી ફરે ! દીવા વગરના ટોડલા જેવું હૃદય ‘ને રક્તમાં, મિરાત મૂંઝાતી ફરે ! ઝળહળ થવા મથતી અમીરી, વાંઝણી કાં પૂર્વ, કાં પશ્ચાત, મૂંઝાતી ફરે ! સામાન્યરીતે થાય, એવું થાય નહીં ‘ને રાત, આખીરાત […]
9 પ્રયત્નની અંદર કયો શબ્દ આપેલ છે તે શોધી અને બંદરને ફાંસીના માંચડે ચઢાવતાં અટકાવો. આ રમત અંગ્રેજી અને ગુજરાતી એમ બન્ને ભાષા માટે રમી શકાશે.
સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારીમાં મદદરૂપ થતી, સામાન્ય જ્ઞાન વધારતી અને અબાલ-વૃદ્ધ સૌને રમવી પસંદ રમત એટલે જનરલ નોલેજ ક્વિઝ.