Home » GL Community
[1] સોના રુપાના દાગિના, ઘદવાનું કરે કામ; મોં માગ્યા દામ માગે, એનું નામ શું કહેવાય? જવાબ=સોની [2] રન્ધો કરવત લએને બેસે, કરે લાકદાનું કામ, બારે બારના સુંદર બનાવે, તો કહો એ શું કહેવાતય? જવાબ=શુથાર [3] તાપ,ટાઢ,પાનિ સામે, રક્શન કરવાનું કામ, બુટ ચંપલ બનાવે જે, કહે દો એનું નામ. જવાબ=મોચી [4] ઈટો ઉપર ઈટો ગોઠવી, કરે […]
દૂર થશે દાંતોની પીળાશ : લીંબુ ખાવાથી દાંતો પરની પીળાશ દૂર થાય છે. તમે સલાડ પર પણ લીંબુ નાખીને તેનુ સેવન કરી શકો છો. કરચલીઓ નહી પડે : ટામેટામાં રહેલા બીટકૈરોટિન ત્વચા પર ફ્રી રેડિકલ્સના દુષ્પ્રભાવ પડવા દેતા નથી. તેથી ટામેટાનું પુષ્કળ પ્રમાણમાં સેવન કરવુ જોઈએ. ક્લીન થશે ચહેરો : મધને હાથમા લઈને તેની હળવા હાથે ચહેરા પર મસાજ કરો. […]
રૂપિયો હાલમાં તેના સૌથી ખરાબ સમયમાંથી પસાર થઈ રહ્યો છે. ડોલરની સામે રૂપિયો 66.15ની સપાટી પર પહોંચી ગયો છે. ડોલરની મજબૂતીને જોતા તેને સૌથી મોંઘી કરન્સી કહી શકાય છે, પરંતુ ડોલર અથવા બ્રિટિશ પાઉન્ડ વિશ્વની સૌથી મોંઘી કરન્સી નથી. વિશ્વની સૌથી મોંઘી કરન્સી છે બિટકોઇન એટલે કે ગુપ્ત મુદ્રા. આ એક ડિજિટલ કરન્સી છે. આ […]
માણસને બદામ ખાવાથી નહિ પણ જીવનમાં ઠોકર ખાવાથી અક્કલ આવે છે. પ્રેમ એક એવું પુષ્પ છે જે દરેક ઋતુમાં ખીલી શકે છે . જો જ્ઞાન પ્રમાણે જીવન ન ઘડાય તો પરિણામે જીવન પ્રમાણે નું જ્ઞાન થઇ જાય છે. અભિમાનથી માનવી ફુલાઈ શકે છે પણ ફેલાઈ શકતો નથી. વિશ્વાસ એક એવો શબ્દ છે જેને વાચતા એક […]
(૧)ઈ તથા ઇ બાબત : * બધા જ ઈ મોટા કરવા… દા. ત. જોઈએ., હોઈએ, હોઈ, કોઈ, ખવાઈ, કોઈ, દઈશું, નવાઈ વગેરેમાં બધી જ જગ્યાએ ઈ મોટો કરવો….. અપવાદ ઇતિહાસમાં ઇ નાનો કરવો. * જ્યારે પણ જોડાક્ષર આવે ત્યારે જોડાક્ષરની આગળનો અક્ષર ઇ નાનો કરવો દા.ત. ઇચ્છા, ઇક્ષુ, ઇક્કડ, ઇજ્જત, ઇઠ્યાશી, ઇન્ડિયા, ઇશ્ક વગેરેમાં પછીનો અક્ષર જોડાક્ષર હોવાથી ઇ નાનો […]
બુદ્ધિની કસોટી એક રાજાએ પોતાના પ્રધાનની બુદ્ધિની કસોટી કરવા માટે કહ્યું કે, ‘આ નગરમાંથી ચાર વસ્તુઓ લાવીને આપો.’ પ્રધાને પૂછ્યું, ‘આ ચાર વસ્તુઓ કઈ ?’ રાજાએ કહ્યું : ‘એક તો છે ને છે, બીજે છે ને નથી. ત્રીજી નથી ને છે તથા ચોથી નથી ને નથી : એવી ચાર વસ્તુઓ લાવો.’ પ્રધાન ખૂબ જ શાણા […]
કેળાના લાડુ સામગ્રી : કાચા કેળાની મોળી કાતરી : 1 કપ બૂરૂ ખાંડ : 1/2 કપ ઘી : 1/4 કપ ઈલાયચી : 1 ચમચી જાયફળ : ચપટી. રીત : સૌપ્રથમ કાચાકેળાની મોળી વેફર અથવા કાતરીને ઘીમાં તળી લો. હવે તેને મિક્સરમાં વાટી લો. આ રીતે તૈયાર થયેલ કાતરીમાં બૂરૂ ખાંડ, ઘી, ઈલાયચી, જાયફળ ઉમેરીને તેને […]
મહાભારતના યુદ્ધ માટે કુરુક્ષેત્રની ભૂમિ જ કેમ પસંદ કરાઈ…? જ્યારે મહાભારતનું યુદ્ધ ટાળવાનું અશક્ય થઈ પડ્યું ત્યારે યુદ્ધ માટે યોગ્ય સ્થળ શોધવાનું ભગવાન શ્રીકૃષ્ણને કહેવામાં આવ્યું. મહાભારતનું યુદ્ધ ધર્મ માટે હતું. ભગવાન શ્રીકૃષ્ણ નહોતા ઇચ્છતા કે કૌરવો અને પાંડવો વચ્ચે લાગણીવશ કોઈ સંધિ થાય, માટે શ્રીકૃષ્ણે પોતાના દૂતોને અનેક દિશામાં અતિ ક્રૂર ઇતિહાસ ધરાવતી ભૂમિ […]
સામગ્રી – 100 ગ્રામ લીલી કોથમીર(બારીક કાપેલી), 500 ગ્રામ તાજું પનીર, 200 ગ્રામ ડુંગળી, 10 ગ્રામ આદું, 1 ચમચો કાપેલા લીલા મરચાં, ચપટી હળદર, 250 ગ્રામ કાપેલા ટામેટા, દોઢ ચમચા દેશી ઘી. બનાવવાની રીત – એક મોટા વાસણમાં પનીરને બરાબર મસળી લો કે પછી સાવ નાના-નાના ટૂકડાં કરીને અલગ રાખો. આદુંને સાફ કરી પીસી લો. કઢાઈમાં […]
મને જાણીને આનંદ થયો કે દિકરીનાં જનમ પર એક વૃક્ષ વાવવું જોઈએ એવી મારી ટ્વીટ ઘણા લોકોને પસંદ પડી. પર્યાવરણની રક્ષા માટે તમને રસ પડે છે એ વાત સરાહનીય છે. તમને આ બાબતમાં રસ પડે છે તો ચાલો હું તમને બાગકામ કે ખેતકામ કરતી વખતે પાણીની બચત કેવી રીતે થઈ શકે તે અંગેની એક સરસ […]
માનો યા ન માનોઃ એક સ્ત્રીએ કોકા કોલા પીવાનું બંધ કરીને ૫૦ કિલો વજન ઘટાડ્યું 0 295 પ્રતિકાત્મક તસવીર લંડન – એક બ્રિટિશ મહિલાએ એવો દાવો કર્યો છે કે તેણે કોકા કોલા પીવાનું સદંતર બંધ કરી દઈને તેના શરીરનું વજન ૧૧૨ પાઉન્ડ (૫૦ કિલો) જેટલું ઘટાડી દીધું છે. સારાહ ટર્નર નામની મહિલા કહે છે કે […]
બે માથાં અને બે પગ, જાણે એને આખું જગ, જે કોઈ આવે એની વચમાં, કપાઈ જાય એની કચકચમાં કાતર •] એક પ્રાણી એવું, જે વન-વગડામાં રહેતું, મોટા-મોટા કાન, ને શરીર છે સુંવાળું સસલું •] નાનું મોટું મળે ને પાણીમાં એ તરે, સૌ સવારી કરે, તેને કયું વાહન કહે? હોડી-નાવડી •] વડ જેવાં પાન, ને શેરડી […]
જવ આયુર્વેદિય મતે જવ તૂરા, મધુર, શીતળ, મળને ઉખેડનાર, મૃદુ, વ્રણ-ચાંદા માટે હિતાવહ, લૂખા, બુદ્ધિ તથા જઠરાગ્નિ વધારનાર, પચી ગયા પછી તીખા, સ્વર માટે હિતકારી, બળ આપનાર, વાયુ તથા મળને નીચે ધકેલનાર, પચવામાં હલકા, વર્ણ સ્થિર કરનાર, ગળા તથા ત્વચાના રોગો, કફ, પિત્ત, મેદ, પથરી, ડાયાબિટીસ, સોજા, દમ, તરસ, ઉધરસ મટાડનાર છે. […]
સ્કિન ઉપર આછો સફેદ ડાઘ મોટા ભાગે મોં ઉપર થાય છે. નાના બાળકોમાં આ ડાઘ વધારે જોવા મળતા હોય છે. શરીરમાં અન્ય જગ્યાએ છાતી, બરડા અને હાથ ઉપર પણ તે ઘણીવાર થતા જોવા મળતા હોય છે. આને સાદી ભાષામાં ‘કરોળિયા’ના નામે આપણે ઓળખતા હોઈએ છીએ. આજે આપણે બાળકોમાં થતા કરોળિયાના ઘરગથ્થુ અને આયુર્વેદિક ઔષધોપચાર વિશે […]
મગજને કસરત કરાવતી, યાદશક્તિ વધારતી તથા રમત રમતમાં વિરુદ્ધાર્થી કે પર્યાપવાચી શબ્દો શીખવતી રમત એટલે વર્ડ મેચમાં. આ રમતમાં 20 બ્લોક પાછળ 20 શબ્દો છુપાયેલા હશે.
કહેવતના આડા અવળાં ગોઠવાયેલા શબ્દોને યોગ્ય ક્રમમાં ગોઠવી સાચી કહેવત અને તેનો અર્થ જણાવતી રમત એટલે જંબલ ફંબલ
9 પ્રયત્નની અંદર કયો શબ્દ આપેલ છે તે શોધી અને બંદરને ફાંસીના માંચડે ચઢાવતાં અટકાવો. આ રમત અંગ્રેજી અને ગુજરાતી એમ બન્ને ભાષા માટે રમી શકાશે.