Home » GL Community » Article
આજ ની દોડધામ વાળી જિંદગી માં માણસ ભોજન નો સ્વાદ માણવાનું ભૂલી ગયો છે, ક્યારે શું ખાધું? કેટલું ખાધું?? એ ગણવાનું પણ ભૂલી ગયો છે, એક કોળિયો હજી કંઠે થી નીચે નથી ઉતરતો અને બીજા કોળિયા સાથે તૈયાર એનો હાથ છે. આજ ના કળિયુગ માં માણસ જીભ નો સ્વાદ પણ ભૂલી ગયો છે. કઈ વાનગી […]
1.માપવી તી ઊંચાઈ મારે…આ ધરાતલ થી સ્વર્ગ સુધી…કીડીના દર થી… ઈશ્વર ના ઘર સુધી…પણ……….બનાવી આપે એની માપ પટ્ટી….નથી મળ્યો ઇવો કારીગર હજી સુધી….2. મનતો એક આઝાદ વિહરતું પંખી છે…એને બાંધીને ન રાખશો..ઉડવા દો એને..અવિરત…એની સીમાના ખંત સુધી…ગગનને પેલે પાર…ક્ષિતિજના ઇતિ: થી અંત સુધી…3.સામો મળે જો કોઈ તો..અને વાત જો નીકળે…લોકો કહે…દોસ્ત યે અંદાજ બહુત સચ્ચા […]
ભોલુ આજે બહુ ખુશ હતો, કારણ કે તેના પપ્પા તેના માટે નવા-નવા પતંગો અને ફીરકી લાવ્યા હતા.એવામાંં ભોલુની મમ્મીએ, ‘બેટ, હજુ ઉત્તરાયણને બે દિવસની વાર છે. પતંગો અને ફીરકી લાવ મૂકી દઉં.’ કહીને પતંગો અને ફીરકી ખૂણામાંં મૂક્યાંં, કે તરત જ પતંગોમાંંથી એક લાલ આંંખોવાળો પૂંછડિયો પતંગ બોલ્યો, અરે, સામે જુઓ તો સુરતી ફીરકી છે, […]
રંગબેરંગી પતંગિયાંં ખૂબ જ સુંદર અને મનમોહક હોય છે. તેમને જોઈને મન પ્રફુલ્લિત થઈ જાય છે. પતંગિયાંં ફૂલોની આજુબાજુ જ તેમનું જીવન પસાર કરતાંં હોય છે. ફૂલોના રસને ચૂસીને તેઓ પોષણ મેળવતાંં હોય છે. પતંંગિયાંંના લગભગ 28,000 પ્રકાર છે. દરેક પતંગિયાનો આકાર અલગ અલગ હોય છે. તેમનું વજન ફૂલની બે પાંંખડી જેટલુંં હોય છે. પતંગિયાનો […]
આજ ની દોડધામ વાળી જિંદગી માં માણસ ભોજન નો સ્વાદ માણવાનું ભૂલી ગયો છે, ક્યારે શું ખાધું? કેટલું ખાધું?? એ ગણવાનું પણ ભૂલી ગયો છે, એક કોળિયો હજી કંઠે થી નીચે નથી ઉતરતો અને બીજા કોળિયા સાથે તૈયાર એનો હાથ છે. આજ ના કળિયુગ માં માણસ જીભ નો સ્વાદ પણ ભૂલી ગયો છે. કઈ વાનગી […]
સ્વતંત્ર ભારતના દ્વિતીય રાષ્ટ્રપતિ, પ્રખર ચિંતક, વિચારક, તત્ત્વજ્ઞાની, ભારતીય સંસ્કૃતિના પુરસ્કર્તા, ભારતરત્ન, ઉત્તમ વક્તા અને ખાસ તો આજીવન શિક્ષક અને આદર્શ શિક્ષક તરીકે આજે પણ જેમને યાદ કરાય છે એવા ડૉ. સર્વપલ્લી રાધાકૃષ્ણનનો જન્મદિન 5 સપ્ટેમ્બર –‘શિક્ષક દિન’ તરીકે જાણીતો છે. સમગ્ર શિક્ષકગણ સમાજમાં મોભો અને પ્રતિષ્ઠા મળે, તે હેતુથી આ દિવસ ઉજવાય છે. 5 મી સપ્ટેમ્બરના […]
મગજને કસરત કરાવતી, યાદશક્તિ વધારતી તથા રમત રમતમાં વિરુદ્ધાર્થી કે પર્યાપવાચી શબ્દો શીખવતી રમત એટલે વર્ડ મેચમાં. આ રમતમાં 20 બ્લોક પાછળ 20 શબ્દો છુપાયેલા હશે.
ચાની ચૂસકીની લિજ્જત વધારતી આડી ઊભી ચાવીની લોકપ્રિય અને રસપ્રદ રમત એટલે ક્રોસવર્ડ. અહીં તમે તરત જ જવાબ સાચો છે કે ખોટો તે જાણી શકાશે.