ન○
શરીરનો ખોપરીવાળો ભાગ, ઉત્તમાંગ (જેમાં માણસોનાં કપાળ કાન, પશુઓનાં શિંગડાં કાન, બીજાં પ્રાણીઓ, પક્ષીઓ, જંતુઓનો આંખોનો ઉપરનો ભાગ આવી જાય છે.). (૨) ડોકની ઉપરનો સમગ્ર ભાગ. (૩) કોઈ પણ વસ્તુનો ઉપરનો ભાગ, શિરોભાગ, ટોચ, શિખર. (૪) (લા.) પ્રત્યેક વ્યક્તિ. (૫) મગજ, ભાન, સમઝ, બુદ્ધિ
ચાની ચૂસકીની લિજ્જત વધારતી આડી ઊભી ચાવીની લોકપ્રિય અને રસપ્રદ રમત એટલે ક્રોસવર્ડ. અહીં તમે તરત જ જવાબ સાચો છે કે ખોટો તે જાણી શકાશે.
મગજને કસરત કરાવતી અને જોડકાં જોડો પદ્ધતિ દ્વારા શબ્દ અને અર્થ કે સમાનાર્થીને જોડતી એક રસપ્રદ રમત એટલે ક્વિક ક્વિઝ.
9 પ્રયત્નની અંદર કયો શબ્દ આપેલ છે તે શોધી અને બંદરને ફાંસીના માંચડે ચઢાવતાં અટકાવો. આ રમત અંગ્રેજી અને ગુજરાતી એમ બન્ને ભાષા માટે રમી શકાશે.