ન○
પ્રસંગ, વિષય, બાબત. (૨) કોઈ પ્રસંગ કે બાબત વિશેનો પૂરો મામલો. (૩) બનાવ, પ્રસ્તાવ. (૪) ગ્રંથનો વિષયવાર કે પ્રસંગવાર વિભાગ. (૫) અંગપ્રતિપાદક વાક્યની અપેક્ષાવાળું પ્રધાન વાક્ય. (વેદાંત.) (૬) કલ્પિત પાત્રો અને પ્રસંગોવાળું સંસ્કૃત નાટક, સામાજિક સંસ્કૃત નાટક. (નાટ્ય.)
કહેવતના આડા અવળાં ગોઠવાયેલા શબ્દોને યોગ્ય ક્રમમાં ગોઠવી સાચી કહેવત અને તેનો અર્થ જણાવતી રમત એટલે જંબલ ફંબલ
મગજને કસરત કરાવતી અને જોડકાં જોડો પદ્ધતિ દ્વારા શબ્દ અને અર્થ કે સમાનાર્થીને જોડતી એક રસપ્રદ રમત એટલે ક્વિક ક્વિઝ.
રમત રમતાં સાચી અને ખોટી જોડણીમાંથી સાચી જોડણીવાળા શબ્દની પસંદગી કરો શબ્દની જોડણી વિશેની માહિતી મેળવો.