સ્ત્રી○
પાદુકા, ચાખડી. (૨) વણકરનું પગ રાખવાનું સાળમાંનું એક અંગ. (૩) યોગીઓને ધ્યાનમાં બેસવાની વેળા બેઉ બગલને આધાર આપતું અંગ્રેજી T આકારનું સાધન. (૪) બે લાંબા વાંસથી ચાલવા માટે વાંસની વચ્ચે રાખવામાં આવતું પગું. (૫) પટારાના પૈડાની આડે આગલી દીવાલના નીચલા ભાગમાં જડવામાં આવતું ગોળાઈવાળું લાકડું. (૬) નાની હોડી. (૭) નમધી ધરી(વહાણ.)
આડા ઊભાં ગોઠવાયેલા શબ્દોમાંથી સાચો શબ્દ શોધતી ગુજરાતી ભાષાની ઓનલાઇન રમાતી પ્રથમ રમત એટલે વર્ડ સર્ચ.
9 પ્રયત્નની અંદર કયો શબ્દ આપેલ છે તે શોધી અને બંદરને ફાંસીના માંચડે ચઢાવતાં અટકાવો. આ રમત અંગ્રેજી અને ગુજરાતી એમ બન્ને ભાષા માટે રમી શકાશે.
બાળપણમાં માણેલા અને હવે ભૂલાતં-વિસરાતાં જતાં જ્ઞાન વર્ધક કોયડાઓની રમત એટલે ઉખાણાં