ન○
(લા.) પુસ્તક વગેરેનું પત્તું, પાનું, ‘લીફ’, (હસ્તલિખિત ગ્રંથોમાં બંને પૃષ્ઠોથી એક) ‘ફોલિયો’. (૨) પૃષ્ઠ, ‘પેઇજ’. (૩) ગંજીફાનું પત્તું. (૪) (આકારસામ્યે લા.) હથિયાર, ઓજારનું ફળું, ‘બ્લેઇડ’. (૫) ચાકીઓ ફેરવવાનું નાનું મોટું ઓજાર, ‘સ્પૅનર’
બાળપણમાં માણેલા અને હવે ભૂલાતં-વિસરાતાં જતાં જ્ઞાન વર્ધક કોયડાઓની રમત એટલે ઉખાણાં
9 પ્રયત્નની અંદર કયો શબ્દ આપેલ છે તે શોધી અને બંદરને ફાંસીના માંચડે ચઢાવતાં અટકાવો. આ રમત અંગ્રેજી અને ગુજરાતી એમ બન્ને ભાષા માટે રમી શકાશે.
રમત રમતાં સાચી અને ખોટી જોડણીમાંથી સાચી જોડણીવાળા શબ્દની પસંદગી કરો શબ્દની જોડણી વિશેની માહિતી મેળવો.