ન○
ઠામ, વાસણ. (૨) નદી કે તળાવ વગેરેનું પટવાળું તળ (જેમાંથી પાણી વહ્યે જતું હોય). (૩) (લા.) કથા કે વાત (નાટકાદિ)માં આવતી કોઈ પણ વ્યક્તિ. (૪) નાટ્યરચનામાં તે તે કૃતિમાંની તે તે વ્યક્તિનો સ્વાંગ (અભિનય માટેનો). (૫) વિ○ યોગ્ય, લાયક, અધિકારી, હક્કદાર, ‘ડિલર્વિંગ’, ‘એલિજિબલ’
બાળપણમાં માણેલા અને હવે ભૂલાતં-વિસરાતાં જતાં જ્ઞાન વર્ધક કોયડાઓની રમત એટલે ઉખાણાં
કહેવતના આડા અવળાં ગોઠવાયેલા શબ્દોને યોગ્ય ક્રમમાં ગોઠવી સાચી કહેવત અને તેનો અર્થ જણાવતી રમત એટલે જંબલ ફંબલ
મગજને કસરત કરાવતી અને જોડકાં જોડો પદ્ધતિ દ્વારા શબ્દ અને અર્થ કે સમાનાર્થીને જોડતી એક રસપ્રદ રમત એટલે ક્વિક ક્વિઝ.