ન○
નમ્રતાથી નવી રજૂઆત, પ્રસ્તાવના, કેફિયત, ‘રિપૉર્ટિંગ’, ‘રેપ્રીઝેન્ટેશન’, ‘સ્ટેઇટમેન્ટ. (૨) અરજહેવાલ, યાદીપત્ર, ‘મેમોરેન્ડમ’. (૩) જાહેરાત, ‘ડેક્લેરેશન’. (૪) અર્પણ કરવું એ, પ્રભુને સમર્પણ, ‘ડેડિકેશન’. (પુષ્ટિ.)
બાળપણમાં માણેલા અને હવે ભૂલાતં-વિસરાતાં જતાં જ્ઞાન વર્ધક કોયડાઓની રમત એટલે ઉખાણાં
રમત રમતાં સાચી અને ખોટી જોડણીમાંથી સાચી જોડણીવાળા શબ્દની પસંદગી કરો શબ્દની જોડણી વિશેની માહિતી મેળવો.
આડા ઊભાં ગોઠવાયેલા શબ્દોમાંથી સાચો શબ્દ શોધતી ગુજરાતી ભાષાની ઓનલાઇન રમાતી પ્રથમ રમત એટલે વર્ડ સર્ચ.