નરક

વ્યાકરણ :

ન○

વ્યુત્પત્તિ :

અર્થ :

પ્રાણીને એના મરણ પછી પાપની સજા ભોગવવા માટે પૌરાણિક માન્યતા પ્રમાણેનો એક લોક, જહન્નમ, ‘હેલ’. (૨) પું○ શ્રી કૃષ્ણે જેના નગર પ્રાગ્જ્યોતિષમાં જઈ એના એ રાજાની હત્યા કરી હતી તે અસુર, ભૌમાસુર. (સંજ્ઞા.) (૩) (લા.) ન○ વિષ્ઠા, મળ, ગૂ

Showing Results from :
Other Results :

Interactive Games

Jumble Fumble

કહેવતના આડા અવળાં ગોઠવાયેલા શબ્દોને યોગ્ય ક્રમમાં ગોઠવી સાચી કહેવત અને તેનો અર્થ જણાવતી રમત એટલે જંબલ ફંબલ

Ukhana

બાળપણમાં માણેલા અને હવે ભૂલાતં-વિસરાતાં જતાં જ્ઞાન વર્ધક કોયડાઓની રમત એટલે ઉખાણાં

Word Match

મગજને કસરત કરાવતી, યાદશક્તિ વધારતી તથા રમત રમતમાં વિરુદ્ધાર્થી કે પર્યાપવાચી શબ્દો શીખવતી રમત એટલે વર્ડ મેચમાં. આ રમતમાં 20 બ્લોક પાછળ 20 શબ્દો છુપાયેલા હશે.

Latest Ebook

Recent Blog

GL Projects