પું○
પૂનમે ચંદ્ર આકાશમાં ચિત્રા નક્ષત્રમાં આવે તેવો ચાંદ્રમાસ, ભારતીય ચૈત્રાદિ વર્ષનો પહેલો અને કાર્ત્તિકાદિ વર્ષનો છઠ્ઠો મહિનો. (સંજ્ઞા.)
9 પ્રયત્નની અંદર કયો શબ્દ આપેલ છે તે શોધી અને બંદરને ફાંસીના માંચડે ચઢાવતાં અટકાવો. આ રમત અંગ્રેજી અને ગુજરાતી એમ બન્ને ભાષા માટે રમી શકાશે.
સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારીમાં મદદરૂપ થતી, સામાન્ય જ્ઞાન વધારતી અને અબાલ-વૃદ્ધ સૌને રમવી પસંદ રમત એટલે જનરલ નોલેજ ક્વિઝ.
રમત રમતાં સાચી અને ખોટી જોડણીમાંથી સાચી જોડણીવાળા શબ્દની પસંદગી કરો શબ્દની જોડણી વિશેની માહિતી મેળવો.