ઘોડો

વ્યાકરણ :

પું○

વ્યુત્પત્તિ :

અર્થ :

મુસાફરી અને વાહન માટેનું એક વિશિષ્ટ ચોપગું નરપ્રાણી, અશ્વ, તુરગ, હય, તોખાર. (૨) (લા.) ચાર પાયાની ઊભી માંડણી, ‘સ્ટૅન્ડ’. (૩) બરણીઓ, ડબા, પુસ્તકો વગેરે રાખવાની પ્રમાણમાં સાંકડી ઊભી પહોળી લોખંડની કે લાકડાની માંડણી. (૪) ચોપાટનું પીળા રંગનું સોગઠું. (૫) તર્જની આંગળીમાં કાંબીના ઘાટની પહેરાતી વીંટી. (૬) દરજીના સંચામાં સોય ઊંચી નીચી થાય તે સાધન. (૭) બંદૂક, રાયફલ, પિસ્તોલ વગેરેમાંનો આંખ ઉપર દબાતો ખૂંટો. (૮) સમુદ્રમાં આવતાં મોજાંમાંનો વધારે ઊંચાઈએ ચાલ્યો આવતો મોજો. (૯) ચાર પાંખડીનું કપાસનું જીંડવું કે કાલું. (૧૦) પોલકા ઉપર મૂકેલી કસબની દોરી

Showing Results from :
Other Results :

Interactive Games

Jumble Fumble

કહેવતના આડા અવળાં ગોઠવાયેલા શબ્દોને યોગ્ય ક્રમમાં ગોઠવી સાચી કહેવત અને તેનો અર્થ જણાવતી રમત એટલે જંબલ ફંબલ

Hang Monkey

9 પ્રયત્નની અંદર કયો શબ્દ આપેલ છે તે શોધી અને બંદરને ફાંસીના માંચડે ચઢાવતાં અટકાવો. આ રમત અંગ્રેજી અને ગુજરાતી એમ બન્ને ભાષા માટે રમી શકાશે.

Crossword

ચાની ચૂસકીની લિજ્જત વધારતી આડી ઊભી ચાવીની લોકપ્રિય અને રસપ્રદ રમત એટલે ક્રોસવર્ડ. અહીં તમે તરત જ જવાબ સાચો છે કે ખોટો તે જાણી શકાશે.

Latest Ebook

Recent Blog

GL Projects