પું○
મૂળ લક્ષણ, લાક્ષાણિકતા, સ્વભાવ, પ્રકૃતિ, ધર્મ, ખાસિયત. (૨) સદ્ગુણ. (૩) કાવ્યાદિમાં સારા તત્ત્વનું ભાષાની અને વિચારની દૃષ્ટિએ હોવાપણું. (કાવ્ય.) (૪) ફાયદો, લાભ, સારી અસર. (૫) આવૃત્તિ, આવર્તન (કેટલાગણું બતાવનાર). (૬) પરીક્ષા, કસોટીમાં આપવામાં આવતો તે તે અંક, ગુણાંક, દોકડો, ‘માર્ક’. (૭) મૂળ સ્વરની ચડિયાતી થતી બીજી કક્ષા. (‘ઇ, ઈ’નો ‘એ’ અને ‘ઉ, ઊ’નો ‘ઓ’ તેવી જ અસ્વરિત ‘અ’ની સ્વરિત ‘અ’ તરીકેની કક્ષા એ ‘ગુણ’.) (વ્યા.) (૮) દોરી, દોરો. (૯) ધનુષની દોરી
આડા ઊભાં ગોઠવાયેલા શબ્દોમાંથી સાચો શબ્દ શોધતી ગુજરાતી ભાષાની ઓનલાઇન રમાતી પ્રથમ રમત એટલે વર્ડ સર્ચ.
કહેવતના આડા અવળાં ગોઠવાયેલા શબ્દોને યોગ્ય ક્રમમાં ગોઠવી સાચી કહેવત અને તેનો અર્થ જણાવતી રમત એટલે જંબલ ફંબલ
સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારીમાં મદદરૂપ થતી, સામાન્ય જ્ઞાન વધારતી અને અબાલ-વૃદ્ધ સૌને રમવી પસંદ રમત એટલે જનરલ નોલેજ ક્વિઝ.