who

Type :

સર્વનામ

Pronunciation :

હૂ

Meaning :

કોણ, કયો માણસ કે માણસો? કેવો માણસ કે માણસો? માણસ કે માણસો જે, અને અથવા પણ તે, તેઓ, જે જણ, જે જે વ્યક્તિ, જે કોઈ…તે

No Type Pronunciation Meaning
1 સર્વનામ હૂ

કોણ, કયો માણસ કે માણસો? કેવો માણસ કે માણસો? માણસ કે માણસો જે, અને અથવા પણ તે, તેઓ, જે જણ, જે જે વ્યક્તિ, જે કોઈ…તે

Related Proverbs :
Word Meaning
Who breaks, pays કરે એ ભરે
Who goes a-borrowing goes a-sorrowing ઉધારની જીંદગી એટલે દુ:ખી જીંદગી
Who has never tasted bitter, knows not what is sweet સુ:ખની કિંમત દુ:ખના સમયે જ સમજાય
Who keeps company with the wolf, will learn to howl ખરાબ જણની સંગત ખરાબ બનાવે
View All >>

Interactive Games

General Knowledge Quiz

સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારીમાં મદદરૂપ થતી, સામાન્ય જ્ઞાન વધારતી અને અબાલ-વૃદ્ધ સૌને રમવી પસંદ રમત એટલે જનરલ નોલેજ ક્વિઝ.

Quick Quiz

મગજને કસરત કરાવતી અને જોડકાં જોડો પદ્ધતિ દ્વારા શબ્દ અને અર્થ કે સમાનાર્થીને જોડતી એક રસપ્રદ રમત એટલે ક્વિક ક્વિઝ.

Word Match

મગજને કસરત કરાવતી, યાદશક્તિ વધારતી તથા રમત રમતમાં વિરુદ્ધાર્થી કે પર્યાપવાચી શબ્દો શીખવતી રમત એટલે વર્ડ મેચમાં. આ રમતમાં 20 બ્લોક પાછળ 20 શબ્દો છુપાયેલા હશે.

Latest Ebook

Recent Blog

GL Projects