ના○
ટેએલ્
પુચ્છ, પૂંછડી, કશાકનો પાછળનો કે છેવટનો ગૌણ ભાગ, પાતળો કે લંબાયેલો ભાગ, આંખનો બહારનો ખૂણો, કમર નીચેનો પહેરણનો ભાગ, કોટનો પાછળનો લટકતો ભાગ, ક્રિકેટ સંઘ ઇ.ના નબળા ખેલાડીઓ, ‘ટેલકોટ’ (સાથેનો સાંજનો પોશાક), નાણાંની આકૃતિની પાછળની બાજુ, –ને પૂંછડી જોડવી, –ની સાથે જોડવું, –નો પીછો પકડવો, પૂંછડી જેવો ભાગ કાપી કાઢવો કે ખેંચી કાઢવો, સંખ્યા-પ્રમાણ કે ગુણવત્તામાં ઉતરી જવું કે ઘટવું
| No | Type | Pronunciation | Meaning |
| 1 | ના○ | ટેએલ્ | પુચ્છ, પૂંછડી, કશાકનો પાછળનો કે છેવટનો ગૌણ ભાગ, પાતળો કે લંબાયેલો ભાગ, આંખનો બહારનો ખૂણો, કમર નીચેનો પહેરણનો ભાગ, કોટનો પાછળનો લટકતો ભાગ, ક્રિકેટ સંઘ ઇ.ના નબળા ખેલાડીઓ, ‘ટેલકોટ’ (સાથેનો સાંજનો પોશાક), નાણાંની આકૃતિની પાછળની બાજુ, –ને પૂંછડી જોડવી, –ની સાથે જોડવું, –નો પીછો પકડવો, પૂંછડી જેવો ભાગ કાપી કાઢવો કે ખેંચી કાઢવો, સંખ્યા-પ્રમાણ કે ગુણવત્તામાં ઉતરી જવું કે ઘટવું |
રમત રમતાં સાચી અને ખોટી જોડણીમાંથી સાચી જોડણીવાળા શબ્દની પસંદગી કરો શબ્દની જોડણી વિશેની માહિતી મેળવો.
આડા ઊભાં ગોઠવાયેલા શબ્દોમાંથી સાચો શબ્દ શોધતી ગુજરાતી ભાષાની ઓનલાઇન રમાતી પ્રથમ રમત એટલે વર્ડ સર્ચ.
બાળપણમાં માણેલા અને હવે ભૂલાતં-વિસરાતાં જતાં જ્ઞાન વર્ધક કોયડાઓની રમત એટલે ઉખાણાં