સ○ક્રિ○, અ○ક્રિ○, ના○
સ્ટ્રાઇક
આઘાત પહોંચાડવો, ફટકો મારવો, –ની સાથે અથડાવું કે અથડાવવું, (ઝાડ ઇ. અંગે) મૂળ ઘાલવું કે ઘાલે તેમ કરવું, ધકેલવું, આગળ ચલાવવું, ફટકો મારીને બીજી દિશામાં વાળવું, તાર છોડીને તણખા અથવા સંગીત સૂર ઇ. કાઢવું, દિવાસળી કશાકની સાથે ઘસીને સળગાવવી, (ઘડિયાળ અંગે) ટકોરા મારીને સમય જણાવવો, સમય અંગે બતાવવામાં આવવો, સિક્કો મારીને નાણું બનાવવું, સોદો કરવો કે માન્ય રાખવો, કોઈને અચાનક આંધળું, બહેરું ઇ. બનાવવું, પહોંચવું અથવા પ્રાપ્ત કરવું, –ની ભૂમિકા ભજવવી કે લેવી, –ના ધ્યાનમાં આવવું, –ને દેખાવું કે લાગવું, –ની ઉપર છાપ પાડવી, હડતાળ પર જવું, વાંધા તરીકે કામ બંધ કરવું, અમુક દિશા લેવી, નીચે ઉતારવું કે લેવું (ઝંડો, તંબૂ ઇ.) આઘાત પહોંચાડવો તે, કામગારોની હડતાલ, કામ બંધ કરવું તે (હડતાલ પર), અચાનક મળેલું (સોનું, તેલ ઇ.) કશુંક કે મળેલી સફળતા, હુમલો, હવાઈ હુમલો
No | Type | Pronunciation | Meaning |
1 | સ○ક્રિ○, અ○ક્રિ○, ના○ | સ્ટ્રાઇક | આઘાત પહોંચાડવો, ફટકો મારવો, –ની સાથે અથડાવું કે અથડાવવું, (ઝાડ ઇ. અંગે) મૂળ ઘાલવું કે ઘાલે તેમ કરવું, ધકેલવું, આગળ ચલાવવું, ફટકો મારીને બીજી દિશામાં વાળવું, તાર છોડીને તણખા અથવા સંગીત સૂર ઇ. કાઢવું, દિવાસળી કશાકની સાથે ઘસીને સળગાવવી, (ઘડિયાળ અંગે) ટકોરા મારીને સમય જણાવવો, સમય અંગે બતાવવામાં આવવો, સિક્કો મારીને નાણું બનાવવું, સોદો કરવો કે માન્ય રાખવો, કોઈને અચાનક આંધળું, બહેરું ઇ. બનાવવું, પહોંચવું અથવા પ્રાપ્ત કરવું, –ની ભૂમિકા ભજવવી કે લેવી, –ના ધ્યાનમાં આવવું, –ને દેખાવું કે લાગવું, –ની ઉપર છાપ પાડવી, હડતાળ પર જવું, વાંધા તરીકે કામ બંધ કરવું, અમુક દિશા લેવી, નીચે ઉતારવું કે લેવું (ઝંડો, તંબૂ ઇ.) આઘાત પહોંચાડવો તે, કામગારોની હડતાલ, કામ બંધ કરવું તે (હડતાલ પર), અચાનક મળેલું (સોનું, તેલ ઇ.) કશુંક કે મળેલી સફળતા, હુમલો, હવાઈ હુમલો |
Word | Meaning |
Strike while the iron is hot | લોખંડ ગરમ હોય ત્યારે જ હથોડો મારો |
મગજને કસરત કરાવતી, યાદશક્તિ વધારતી તથા રમત રમતમાં વિરુદ્ધાર્થી કે પર્યાપવાચી શબ્દો શીખવતી રમત એટલે વર્ડ મેચમાં. આ રમતમાં 20 બ્લોક પાછળ 20 શબ્દો છુપાયેલા હશે.
સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારીમાં મદદરૂપ થતી, સામાન્ય જ્ઞાન વધારતી અને અબાલ-વૃદ્ધ સૌને રમવી પસંદ રમત એટલે જનરલ નોલેજ ક્વિઝ.
આડા ઊભાં ગોઠવાયેલા શબ્દોમાંથી સાચો શબ્દ શોધતી ગુજરાતી ભાષાની ઓનલાઇન રમાતી પ્રથમ રમત એટલે વર્ડ સર્ચ.