love

Type :

ના○

Pronunciation :

લવ

Meaning :

ઉષ્માભરી લાગણી, પ્રેમ, વહાલ, સ્નેહ, પ્રણય, અભિરુચિ, આસક્તિ, કામેચ્છા, શોખ, પ્રેયસી, પ્રિયકર, પ્રેમપાત્ર વ્યક્તિ, જાતીય આવેશ, મજાનો માણસ કે વસ્તુ, (રમતમાં) શૂન્ય, કશું નહિ

No Type Pronunciation Meaning
1 ના○ લવ

ઉષ્માભરી લાગણી, પ્રેમ, વહાલ, સ્નેહ, પ્રણય, અભિરુચિ, આસક્તિ, કામેચ્છા, શોખ, પ્રેયસી, પ્રિયકર, પ્રેમપાત્ર વ્યક્તિ, જાતીય આવેશ, મજાનો માણસ કે વસ્તુ, (રમતમાં) શૂન્ય, કશું નહિ

Related Proverbs :
Word Meaning
Love and a cough cannot be hid પ્રેમ અને ખાંસી છૂપ્યા છુપાય નહીં
Love begets love પ્રેમ કરવાથી પ્રેમ મળે
Love cannot be forced પરાણે પ્રીત ન થાય
Love is blind પ્રેમ આંધળો છે
View All >>

Interactive Games

Ukhana

બાળપણમાં માણેલા અને હવે ભૂલાતં-વિસરાતાં જતાં જ્ઞાન વર્ધક કોયડાઓની રમત એટલે ઉખાણાં

Jumble Fumble

કહેવતના આડા અવળાં ગોઠવાયેલા શબ્દોને યોગ્ય ક્રમમાં ગોઠવી સાચી કહેવત અને તેનો અર્થ જણાવતી રમત એટલે જંબલ ફંબલ

Word Match

મગજને કસરત કરાવતી, યાદશક્તિ વધારતી તથા રમત રમતમાં વિરુદ્ધાર્થી કે પર્યાપવાચી શબ્દો શીખવતી રમત એટલે વર્ડ મેચમાં. આ રમતમાં 20 બ્લોક પાછળ 20 શબ્દો છુપાયેલા હશે.

Latest Ebook

Recent Blog

GL Projects