ના○
લાઇટ
તેજ, પ્રકાશ, અજવાળું, જ્યોતિ, દીપ, દીવો, અવરજવર નિયંત્રક દીવો, જેના વડે વસ્તુ દૃશ્યમાન થાય છે તે સાધન-પ્રકાશ, દેવતા સળગાવવાની દીવાસળી કે કાકડો, તેજસ્વિતા, આંખનું તેજ, પ્રકાશનું હરકોઈ ઉદ્ગમસ્થાન સૂર્ય, મીણબત્તી, ઇ. જેવું, ચમક, કશાકની ઊજળી બાજુ, દૃષ્ટિકોણ, દૃષ્ટિ, બોધ, જ્ઞાન, કોઈ બાબતને સ્પષ્ટ કરનારું નવું જ્ઞાન, માહિતી ઇ., અંધારું નહિ, (રંગ અંગે) ફીકું, પાંખું, ઝાંખું, (આગ ઇ.) સળગાવવું, પ્રકાશવું, પેટવવું, ચેતાવવું, બળવું, દીવાથી રસ્તો બતાવવો, –ને પ્રકાશ આપવો, પ્રસન્ન થવું કે કરવું, ઉલ્લસિત થવું કે કરવું
No | Type | Pronunciation | Meaning |
1 | ના○ | લાઇટ | તેજ, પ્રકાશ, અજવાળું, જ્યોતિ, દીપ, દીવો, અવરજવર નિયંત્રક દીવો, જેના વડે વસ્તુ દૃશ્યમાન થાય છે તે સાધન-પ્રકાશ, દેવતા સળગાવવાની દીવાસળી કે કાકડો, તેજસ્વિતા, આંખનું તેજ, પ્રકાશનું હરકોઈ ઉદ્ગમસ્થાન સૂર્ય, મીણબત્તી, ઇ. જેવું, ચમક, કશાકની ઊજળી બાજુ, દૃષ્ટિકોણ, દૃષ્ટિ, બોધ, જ્ઞાન, કોઈ બાબતને સ્પષ્ટ કરનારું નવું જ્ઞાન, માહિતી ઇ., અંધારું નહિ, (રંગ અંગે) ફીકું, પાંખું, ઝાંખું, (આગ ઇ.) સળગાવવું, પ્રકાશવું, પેટવવું, ચેતાવવું, બળવું, દીવાથી રસ્તો બતાવવો, –ને પ્રકાશ આપવો, પ્રસન્ન થવું કે કરવું, ઉલ્લસિત થવું કે કરવું |
મગજને કસરત કરાવતી, યાદશક્તિ વધારતી તથા રમત રમતમાં વિરુદ્ધાર્થી કે પર્યાપવાચી શબ્દો શીખવતી રમત એટલે વર્ડ મેચમાં. આ રમતમાં 20 બ્લોક પાછળ 20 શબ્દો છુપાયેલા હશે.
કહેવતના આડા અવળાં ગોઠવાયેલા શબ્દોને યોગ્ય ક્રમમાં ગોઠવી સાચી કહેવત અને તેનો અર્થ જણાવતી રમત એટલે જંબલ ફંબલ
ચાની ચૂસકીની લિજ્જત વધારતી આડી ઊભી ચાવીની લોકપ્રિય અને રસપ્રદ રમત એટલે ક્રોસવર્ડ. અહીં તમે તરત જ જવાબ સાચો છે કે ખોટો તે જાણી શકાશે.