| Word | Meaning |
| Every ass loves his own bray | ખુશામત ખુદાને પણ પ્યારી |
| Every barber knows that | વાળંદ બધું જાણે |
| Every bird likes its own nest | દુનિયાનો છેડો ઘર |
| Every cloud has a silver lining | લાખો નિરાશામાં એક અમર આશા છુપાઈ છે |
| Every country has its customs | દરેક દેશના એના રીતરિવાજો હોય છે |
ચાની ચૂસકીની લિજ્જત વધારતી આડી ઊભી ચાવીની લોકપ્રિય અને રસપ્રદ રમત એટલે ક્રોસવર્ડ. અહીં તમે તરત જ જવાબ સાચો છે કે ખોટો તે જાણી શકાશે.
બાળપણમાં માણેલા અને હવે ભૂલાતં-વિસરાતાં જતાં જ્ઞાન વર્ધક કોયડાઓની રમત એટલે ઉખાણાં
મગજને કસરત કરાવતી, યાદશક્તિ વધારતી તથા રમત રમતમાં વિરુદ્ધાર્થી કે પર્યાપવાચી શબ્દો શીખવતી રમત એટલે વર્ડ મેચમાં. આ રમતમાં 20 બ્લોક પાછળ 20 શબ્દો છુપાયેલા હશે.