ના○
ડૉગ
કૂતરો, જેની અનેક જાતો વિદ્યમાન છે, (વિનોદમાં) રંગીલો, સ્વચ્છંદી જુવાનિયો, શિયાળ કે વરુનો નર, અધમ કે નીચ માણસ, શખસ, ચૂલાનો કઠેરો પીછો પકડવો, પગેરું કાઢવું
| No | Type | Pronunciation | Meaning |
| 1 | ના○ | ડૉગ | કૂતરો, જેની અનેક જાતો વિદ્યમાન છે, (વિનોદમાં) રંગીલો, સ્વચ્છંદી જુવાનિયો, શિયાળ કે વરુનો નર, અધમ કે નીચ માણસ, શખસ, ચૂલાનો કઠેરો પીછો પકડવો, પગેરું કાઢવું |
| Word | Meaning |
| Dogs that put up many hares kill none | એક સાથે વધુ કામ લઈ લે એ કોઈ કામ નથી કરતા |
9 પ્રયત્નની અંદર કયો શબ્દ આપેલ છે તે શોધી અને બંદરને ફાંસીના માંચડે ચઢાવતાં અટકાવો. આ રમત અંગ્રેજી અને ગુજરાતી એમ બન્ને ભાષા માટે રમી શકાશે.
સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારીમાં મદદરૂપ થતી, સામાન્ય જ્ઞાન વધારતી અને અબાલ-વૃદ્ધ સૌને રમવી પસંદ રમત એટલે જનરલ નોલેજ ક્વિઝ.
મગજને કસરત કરાવતી, યાદશક્તિ વધારતી તથા રમત રમતમાં વિરુદ્ધાર્થી કે પર્યાપવાચી શબ્દો શીખવતી રમત એટલે વર્ડ મેચમાં. આ રમતમાં 20 બ્લોક પાછળ 20 શબ્દો છુપાયેલા હશે.