cloud

Type :

ના○

Pronunciation :

ક્લાઉડ

Meaning :

વાદળું, મેઘ, જલધર, નભ, હવામાં ઊડતો ધૂળ કે ધુમાડાનો ગોટો, સાથે ફરતું પક્ષીઓ, જંતુઓ, ઇ.નું ટોળું, ભવાં ચડાવેલી મુદ્રા, શંકા, ગમગીની, ઇ.નું વાતાવરણ, વિષાદમય બાબત કે વસ્તુ, વાદળાંથી ઢાંકી દેવું કે છવાઈ જવું કે અંધારું કરવું, ગમગીનીથી ઘેરવું કે ઘેરાઈ જવું, ડંમર, ઉદાસી, ખિન્નતા, એબ, ડાઘ, કલંક, દુ:ખ કે ભયનું વાદળ, ઝુંડ, સમુદાય, ભ્રામક વસ્તુ, ચિંતા, વિષાદ, મુસીબત, દુર્બળતાથી ઘેરવું કે ઘેરાવું,શોકાતુર કે ઉદાસ કરવું, કલંકિત કરવું, ઝાંખપ લગાડવી

No Type Pronunciation Meaning
1 ના○ ક્લાઉડ

Interactive Games

Quick Quiz

મગજને કસરત કરાવતી અને જોડકાં જોડો પદ્ધતિ દ્વારા શબ્દ અને અર્થ કે સમાનાર્થીને જોડતી એક રસપ્રદ રમત એટલે ક્વિક ક્વિઝ.

Crossword

ચાની ચૂસકીની લિજ્જત વધારતી આડી ઊભી ચાવીની લોકપ્રિય અને રસપ્રદ રમત એટલે ક્રોસવર્ડ. અહીં તમે તરત જ જવાબ સાચો છે કે ખોટો તે જાણી શકાશે.

Word Match

મગજને કસરત કરાવતી, યાદશક્તિ વધારતી તથા રમત રમતમાં વિરુદ્ધાર્થી કે પર્યાપવાચી શબ્દો શીખવતી રમત એટલે વર્ડ મેચમાં. આ રમતમાં 20 બ્લોક પાછળ 20 શબ્દો છુપાયેલા હશે.

Latest Ebook

Recent Blog

GL Projects