chip

Type :

ઉ○ક્રિ○

Pronunciation :

ચિપ

Meaning :

છોડિયાં કાઢવાં કે છોડિયાં ઊડી જવાં, છોલવું કે છોલીને આકાર આપવો, છોલાવું, બટાકાની કાતરીઓ કરવી, લાકડાનું છોડિયું નીકળ્યું હોય તે જગ્યા, કકડો, ચીપ, ફાડ, ટોપલીઓ, ટોપીઓ ઇ. બનાવવાની ચીપો, બટાટાની તળેલી કાતરી રમતમાં પૈસા ગણવાની જગ્યા, તોડી પાડવું, જુગારનો ગલ્લો, બટાટા, સફરજન, ઇ.ની ચીરી

No Type Pronunciation Meaning
1 ઉ○ક્રિ○ ચિપ

છોડિયાં કાઢવાં કે છોડિયાં ઊડી જવાં, છોલવું કે છોલીને આકાર આપવો, છોલાવું, બટાકાની કાતરીઓ કરવી, લાકડાનું છોડિયું નીકળ્યું હોય તે જગ્યા, કકડો, ચીપ, ફાડ, ટોપલીઓ, ટોપીઓ ઇ. બનાવવાની ચીપો, બટાટાની તળેલી કાતરી રમતમાં પૈસા ગણવાની જગ્યા, તોડી પાડવું, જુગારનો ગલ્લો, બટાટા, સફરજન, ઇ.ની ચીરી

Interactive Games

General Knowledge Quiz

સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારીમાં મદદરૂપ થતી, સામાન્ય જ્ઞાન વધારતી અને અબાલ-વૃદ્ધ સૌને રમવી પસંદ રમત એટલે જનરલ નોલેજ ક્વિઝ.

Quick Quiz

મગજને કસરત કરાવતી અને જોડકાં જોડો પદ્ધતિ દ્વારા શબ્દ અને અર્થ કે સમાનાર્થીને જોડતી એક રસપ્રદ રમત એટલે ક્વિક ક્વિઝ.

Whats My Spell

રમત રમતાં સાચી અને ખોટી જોડણીમાંથી સાચી જોડણીવાળા શબ્દની પસંદગી કરો શબ્દની જોડણી વિશેની માહિતી મેળવો.

Latest Ebook

Recent Blog

GL Projects