ગુજરાતના લેઉવા/કડવા/કણબી/પટેલોને ભ્રમ છે કે મનુસ્મૃતિ/શિક્ષાપત્રી મુજબ તેઓ વૈશ્ય વર્ણમાં આવે છે ! કેટલાંક તો લવ/કુશના વંશજ તરીકે ક્ષત્રિયવર્ણનો દાવો કરે છે. ગુજરાતમાં લેઉવા-કડવા કણબીઓનો વ્યવસાય ખેતીનો હતો; પરન્તુ તે ખેડતા તે જમીનો રાજઓની હતી. બંધારણના પ્રતાપે ખેતી કરતા ગણોતિયા ખેતમજૂરોને ‘ખેડે તેની જમીન’ના કાયદા હેઠળ જમીનની માલિકી મળી.
રૅશનાલિઝમ એટલે બુદ્ધિવાદ ? ના, કેમ કે બધા બુદ્ધિજીવીઓ રૅશનલ હોતા નથી. રૅશનાલિઝમ એટલે નાસ્તિકવાદ ? ના, તે નાસ્તિકવાદથી આગળની વિચારધારા છે.
ઇજનેર થયેલો ગુજરાતી યુવક અમેરિકામાં કામે વળી, કમાય, ત્રણેક વર્ષ ગાળી થોડીક બચતના સંતોષ સાથે ભારત આવે, અહીં ત્રણેક માસ રહી લગ્ન કરી પાછો જવા ધારતો હોય, કોની સાથે લગ્ન કરવાનું છે એ અંગે સહેજે શંકા કે દ્વિધા ન હોય, મુગ્ધાવસ્થાના પ્રેમનો વિકાસ થયો છે એ જાણવા છતાં, સામી વ્યક્તિ હવે પોતાની જાતને કેન્દ્રમાં રાખીને […]
આડા ઊભાં ગોઠવાયેલા શબ્દોમાંથી સાચો શબ્દ શોધતી ગુજરાતી ભાષાની ઓનલાઇન રમાતી પ્રથમ રમત એટલે વર્ડ સર્ચ.
બાળપણમાં માણેલા અને હવે ભૂલાતં-વિસરાતાં જતાં જ્ઞાન વર્ધક કોયડાઓની રમત એટલે ઉખાણાં
મગજને કસરત કરાવતી અને જોડકાં જોડો પદ્ધતિ દ્વારા શબ્દ અને અર્થ કે સમાનાર્થીને જોડતી એક રસપ્રદ રમત એટલે ક્વિક ક્વિઝ.
આર્ટિફિશીયલ ઇન્ટેલીજન્સ ? શું તમે આ શબ્દ સાંભળ્યો છે ?
શું તમે આર્ટિફિશીયલ ઇન્ટેલીજન્સ કેવી રીતે કામ કરે છે તે જાણો છો ?
ગુજરાત વિશ્વકોશ ટસ્ટ આયોજિત પ્રિ. આર. એલ. સંઘવી અને શ્રીમતી મંજુલા આર. સંઘવી જ્ઞાનપ્રસાર વ્યાખ્યાનમાળા હેઠળ તમે ‘મશીન લર્નિંગ અને ડીપ લર્નિંગની ટેક્નોલોજીથી સર્જાનારી આવતીકાલ’ વિશે જાણવા ઉત્સુક હોવ તો તા. 11 મે 2022ને બુધવારના રોજ સાંજે 5.30 વાગે ગુજરાત વિશ્વકોશ ભવન પર હાજર રહેશો.
1889માં મળેલી ‘સેકન્ડ સોશિયાલિસ્ટ ઇન્ટરનેશનલ’માં મે દિનનો દિવસ મજૂરો માટે રજાના દિવસ તરીકે રાખવાનું નક્કી કરાયું.
પૂર્ણ ગુરુની…ગુરુ પૂર્ણિમા…
સોળે કળાએ ખીલેલો પૂનમનો ચંદ્ર.. ઉજાસ પાથરે…અને અંધારું દૂર કરે છે…
ગુ=અંધકાર , રૂ=નાશ, જે અંધકારનો નાશ કરે તે ગુરુ કહેવાય… અલંકારના કાળા ડીબાંગ ઘનઘોર તિમિર પડેલાને દૂર કરવાનું કામ ગુરુનું છે.