Ahmedabad Smarananjali Sabha

ગુજરાતીલેક્સિકોનના સ્થાપક અને ઇન્સ્ટિટ્યૂટ ઑફ જૈનોલૉજીના પ્રણેતા, વિરલ સ્વપ્નદૃષ્ટા, કુશળ ઉદ્યોગપતિ અને સદૈવ સેવાપરાયણ શ્રી રતિલાલ પ્રેમચંદ ચંદરયાને શ્રદ્ધાંજલિ આપવા અમદાવાદ ખાતે એક સ્મરણાંજલિ સભાનું આયોજન તા. 21 ઑક્ટોબર 2013, સોમવારે, સાંજે પાંચ વાગ્યે ગુજરાત વિશ્વકોશ ખાતે કરવામાં આવેલ હતું. આ સભાના મુખ્ય વક્તાઓ અને સંસ્થાઓની યાદી નીચે મુજબ હતી.

વકતવ્ય : ધીરુભાઈ ઠાકર , રાજેન્દ્ર ખીમાણી, કુમારપાળ દેસાઈ, મકરંદ મહેતા, રાજેન્દ્ર પટેલ, અશોક કરાણિયા
No સંસ્થાઓ સંસ્થાઓ
1 ઇન્સ્ટિટ્યૂટ ઑફ જૈનોલૉજી ગુજરાતીલેક્સિકોન
2 ગુજરાત વિદ્યાપીઠ ગુજરાતી સાહિત્ય પરિષદ
3 ગુજરાત વિદ્યાસભાગુજરાત વિશ્વકોશ ટ્રસ્ટ
4 માતૃભાષા અભિયાનગુજરાત સાહિત્ય સભા
5અર્નિઑન ટૅક્નૉલોજીસવિદ્યાવિકાસ ટ્રસ્ટ

અમદાવાદ સ્મરણાંજલિ સભાની વક્તવ્યની માહિતી નીચે આપેલી લિંક ઉપરથી ડાઉનલોડ કરી શકાશે

આ ઉપરાંત મુંબઈ, સિંગાપોર, ટોરેન્ટો, લંડન મુકામે પણ વિવિધ દિવસોએ પ્રાર્થનાસભાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેની યાદી નીચે મુજબ છે.

ટોરેન્ટો પ્રાર્થના સભા – ઑક્ટોબર, 2013

મુંબઈ પ્રાર્થના સભા – ઑક્ટોબર, 2013

લંડન પ્રાર્થના સભા – ઑક્ટોબર, 2013

સિંગાપોર પ્રાર્થના સભા – ઑક્ટોબર, 2013

Interactive Games

Jumble Fumble

કહેવતના આડા અવળાં ગોઠવાયેલા શબ્દોને યોગ્ય ક્રમમાં ગોઠવી સાચી કહેવત અને તેનો અર્થ જણાવતી રમત એટલે જંબલ ફંબલ

General Knowledge Quiz

સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારીમાં મદદરૂપ થતી, સામાન્ય જ્ઞાન વધારતી અને અબાલ-વૃદ્ધ સૌને રમવી પસંદ રમત એટલે જનરલ નોલેજ ક્વિઝ.

Hang Monkey

9 પ્રયત્નની અંદર કયો શબ્દ આપેલ છે તે શોધી અને બંદરને ફાંસીના માંચડે ચઢાવતાં અટકાવો. આ રમત અંગ્રેજી અને ગુજરાતી એમ બન્ને ભાષા માટે રમી શકાશે.

Latest Ebook

Recent Blog

GL Projects