This ebook contains selective lectures of Prof Bhikhu Parekh of Dr. Babasaheb Ambedkar University from the Dr. Babasaheb Ambedkar memorial lectures.
વિદ્વાન લેખક અને ચિંતક શ્રી. મુરજીભાઈ ગડાની ઈ.બુક કુદરતને સમજીએ.
ગુજરાતી ભાષાના હાસ્ય લેખકોમાં ઊંચા દરજ્જાનું સ્થાન ધરાવતાં સ્મરણીય હરનીશ જાનીની ઈ.બુક ‘દીલ હૈ કી માનતા નહીં’ અહીં રજૂ કરેલી છે.
મગજને કસરત કરાવતી અને જોડકાં જોડો પદ્ધતિ દ્વારા શબ્દ અને અર્થ કે સમાનાર્થીને જોડતી એક રસપ્રદ રમત એટલે ક્વિક ક્વિઝ.
આડા ઊભાં ગોઠવાયેલા શબ્દોમાંથી સાચો શબ્દ શોધતી ગુજરાતી ભાષાની ઓનલાઇન રમાતી પ્રથમ રમત એટલે વર્ડ સર્ચ.
મગજને કસરત કરાવતી, યાદશક્તિ વધારતી તથા રમત રમતમાં વિરુદ્ધાર્થી કે પર્યાપવાચી શબ્દો શીખવતી રમત એટલે વર્ડ મેચમાં. આ રમતમાં 20 બ્લોક પાછળ 20 શબ્દો છુપાયેલા હશે.
સામાન્ય શબ્દમાં કહીએ તો ઇન્દ્ર (ઇંદ્ર) એટલે દેવલોકનાં બધાં દેવદેવી જેને પોતાના ઉપરી તરીકે સ્વીકારે તે ઇન્દ્ર કહેવાય.
જૈન શાસ્ત્ર મુજબ ચોસઠ દેવરાજ માંહેનો દરેક.
આજકાલ અલગ અલગ ચેનલ કે સોશ્યલ મીડિયા ઉપર વિધવિધ વાનગીઓની અવનવી રેસિપી ખૂબ જ જોવાય છે. આ વાનગી બનાવતી વખતે અમુક શબ્દો વારંવાર સાંભળવા મળે છે પણ ઘણાને તે શબ્દનો અર્થ કે તેને આપણે રોજબરોજની ભાષામાં શું કહીએ છે તે વિશે માહિતી હોતી નથી. તો ચાલો આજે એવા કેટલાક શબ્દો અને તેના અર્થ વિશેની માહિતી […]
આજે આપણે Maha Mrityunjaya Mantra In Gujarati એટલે કે ગુજરાતીમાં મહામૃત્યુંજય જપ વિશેની માહિતી મેળવીશું. ભગવાન શિવ એ મહાદેવ કહેવાયા છે. શિવ એ રુદ્રની ભાવનામાંથી ઉદ્ભવ્યા છે. શિવ સંહારક અને સર્જનહાર દેવ કે ઈશ્વર કહેવાયા છે. તેઓને સર્વોત્તમ મનાયા છે. શિવ સર્વાંગે સુંદર અને એક રૂપે ઘણા જ સૌમ્ય છે. સ્વભાવે બહુ ભોળા અને દયાળુ […]